बुधवार, 27 मई 2020

Education in corona 😏

જાણો કોરોના અને લોકડાઉન વચ્ચે શિક્ષણની શું સ્થિતિ છે…



લગભગ અઢી મહિનાથી કોરોનાને પગલે દેશભરની શાળાઓ બંધ છે. યુનેસ્કોના અંદાજ પ્રમાણે ભારતમાં 30 કરોડથી વધુ બાળકો શાળાથી વંચિત થયા. બાળકોનું શિક્ષણ ના બગડે એટલે ઓનલાઇન શિક્ષણની વાત વહેતી થઈ અને એ દિશામાં પ્રયત્નો પણ થયા.આવનારા દિવસોમાં શાળાઓ ક્યારે ખુલશે અને સામાજિક અંતર રાખીને કેવી રીતે ભણાવાશે એ વિશે મતમતાંતરો છે. સમસ્યા પણ મોટી છે.
આ વાસ્તવિકતા વચ્ચે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભારતમાં કેટલા બાળકો અને કેવી રીતે ઓનલાઈન શિક્ષણ મેળવવા સક્ષમ છે. નેશનલ સેમ્પલ સર્વેના છેલ્લા સર્વે પ્રમાણે ભારતમાં માત્ર બે જ રાજ્યો એવા છે જ્યાં કમસેકમ 40 ટકા ગ્રામીણ પરિવારો પાસે ઇન્ટરનેટની સુવિધા છે.આ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ(48.6%) અને કેરળ(46.9%) નો સમાવેશ થાય છે (જુઓ નકશો).

ઝારખંડ જેવા આદિવાસી કેન્દ્રિત રાજ્યમાં માત્ર 11 ટકા પરિવારો એવા છે જ્યાં કોઈ સભ્ય કોમ્પ્યુટર લિટરેટ છે. આપણા ગુજરાતમાં પણ આદિવાસી વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે નેટથી સંપર્ક એટલો સહેલો નથી જેટલો અમદાવાદના વિદ્યાર્થીઓ સાથે.
કોમ્પ્યુટર વંચિત કે નેટ વંચિત ગ્રામીણ બાળકોની સમસ્યા કરતા પણ અનેકગણી મોટી સમસ્યા શિક્ષણના સ્તરની છે. વર્ષ 2018માં પ્રથમ સંસ્થા દ્વારા કરાયેલ અભ્યાસ પ્રમાણે ગ્રામીણ ભારતના પાંચમા ધોરણમાં ભણતા માત્ર 50 ટકા બાળકો બીજા ધોરણનનું પુસ્તક વાંચી શકે છે. માત્ર 28 ટકા બાળકો ભાગાકાર કરી શકે છે.ગંભીર સમસ્યા તો અધવચ શાળા છોડનાર વિદ્યાર્થીઓની છે. ગરીબાઈ ,મજૂરી, બાળલગ્ન જેવી સમસ્યા માત્ર ગ્રામીણ ભારતમાં જ નહીં શહેરોમાં પણ છે.
લાખોની સંખ્યામાં સ્થરાંતરીત શ્રમિકો જેમાના અનેક તેઓના શાળામાં ભણતા બાળકોને લઇ વતન પહોંચી ગયા તેઓના શિક્ષણ વિશે વિચારવું રહ્યું. શાળા બંધ છે તો ઓનલાઈન શિક્ષણ હાથવગું છે એવો ત્વરિત વિચાર આવે પણ તેનો અમલ દેશના તમામ બાળકો માટે કરવો અશક્ય છે. આ વાસ્તવિકતાને એટલા માટે ધ્યાનમાં રાખવી પડે કારણકે કોરોના મહામારીની વર્તમાન અને ભવિષ્યની સ્થિતિ ઘણી ગંભીર છે.

(તસ્વીર અને નકશો તેમજ કેટલીક માહિતી સાભાર “મિન્ટ” અખબાર)

Ravi Barot🇮🇳🙏

मंगलवार, 26 मई 2020

Indian politics🇮🇳




રાજનીતિ | શું સરકારનો વિરોધ કરવો એ આતંકવાદી કૃત્ય ગણાય? |- રમેશ સવાણી (પૂર્વ IPS)


વાંચીએ ત્યારે થાય કે કાયદો સૌ માટે સમાન છે; દરેક નાગરિકને ન્યાય મળી શકે તેમ છે; પરંતુ વાસ્તવમાં કાયદો જ્યારે જાતિ/જ્ઞાતિ/ધર્મના આધારે અમલી બને કે સામાજિક/આર્થિક/રાજકીય ભેદભાવ મુજબ અમલી બને ત્યારે વિક્ટિમને મોટો અન્યાય સહન કરવો પડે છે. કોઈ ના

ગરિકને કોઈ ગુંડો જાનથી મારી નાંખવાની ધમકી આપે તો IPC કલમ- 506(2) હેઠળ કાયદો સુરક્ષા પૂરી પાડે છે; પરંતુ વાસ્તવમાં એવું જોવા મળે છે કે ગુંડો/અસામાજિક તત્વ, શાંતિપ્રિય નાગરિક સામે ગુનો દાખલ કરાવે છે કે મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે ! આને કાયદાની જોગવાઈનો દુરુપયોગ કહેવાય. આવો દુરુપયોગ કરનાર સામે પગલાં લેવાતા નથી, એટલે દુરુપયોગનું પ્રમાણ વધતું રહે છે. કાયદાનો દુરુપયોગ ખુદ સરકાર કરે તો? નાવિક જો નાવ ડૂબાડે તો એને કોણ બચાવે?

ગુજરાતનો દાખલો લઈએ. પત્રકાર ધવલ પટેલે કહ્યું કે ગુજરાતમાં કોરોના સંકટ ગંભીર બની રહ્યું છે; તેથી CMની બદલી થઈ શકે તેવું હવામાન છે ! આમાં પોલીસને રાજદ્રોહ દેખાયો ! કાયદાનો આ દુરુપયોગ કહેવાય. ફેબ્રુઆરી- 2020માં દિલ્હીમાં કોમી તોફાનો થયા; તેમાં દિલ્હી પોલીસે બે વ્યક્તિની અટકાયત કરી. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી સફૂરા જરગરને 13 એપ્રિલ, 2020ના રોજ એરેસ્ટ કરી ત્યારે એ ગર્ભવતી હતી. તેનો ગુનો એ હતો કે તેણે CAA વિરોધી પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેની પાસેથી કોઈ હથિયારો/બોમ્બ મળ્યા ન હતા. તેને કોર્ટે જામીન ઉપર છોડવા ઈન્કાર કરી દીધો. તેની સામે આતંકવાદ વિરોધી એક્ટ-Unlawful Activities (Prevention) Act, UAPA હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. સરકારની કોઈ નીતિનો વિરોધ કરવો તેને આતંકવાદ કઇ રીતે કહી શકાય? કાયદાનો દુરુપયોગ ખુદ સરકાર કરે તો એને કોણ રોકે? પાણી જો આગ લગાડે તો એને કોણ ઠારે? બીજી તરફ, મનીષ સિરોહીને ગેરકાયદેસર 5 પિસ્તોલ અને 20 કારતૂસ સાથે દિલ્હી પોલીસે 27 ફેબ્રુઆરી, 2020ના રોજ કોમી તોફાનો દરમિયાન અટક કર્યો. તે બે વરસથી હથિયાર/કારતૂસ મધ્યપ્રદેશથી ખરીદીને દિલ્હી લાવતો હતો. દિલ્હી પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો; આતંકવાદ વિરોધી એક્ટ હેઠળ નહીં. કોરોના વાયરસના સંક્રમણના કારણે કોર્ટે 6 મે, 2020ના રોજ મનીષને જામીન ઉપર મુક્ત કર્યો. સફૂરાને નહી. સફૂરા અને મનીષ; એક મુસ્લિમ અને એક હિન્દુ. પોલીસનો ભેદભાવ દેખાઈ આવે છે. પોલીસ રાજકીય દ્રષ્ટિકોણથી કામ કરે છે. કોમી તોફાનોના પાયામાં રહેલ; સત્તાપક્ષના નેતાઓના ભડકાઉં ભાષણો સામે દિલ્હી પોલીસે આંખ/કાન/મોં બંધ રાખ્યા છે; અને CAA વિરોધી કાર્યકર્તાઓને ટાર્ગેટ કર્યા છે !


પોલીસે મનીષને કોમી તોફાન દરમિયાન પકડ્યો હતો; તેની પાસેથી ગેરકાયદેસર હથિયારો મળ્યા હતા; પરંતુ તેની સામે પોલીસે માત્ર આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. જ્યારે કોમી તોફાનો બાદ બે મહિના પછી સફૂરા અને બીજા વિદ્યાર્થીઓને UAPA હેઠળ એરેસ્ટ કરવામાં આવ્યાં. મનીષ પાસેથી હથિયારો મળે છે છતાં તેની સામે આતંકવાદનો આરોપ મૂકાતો નથી; તો બીજાઓ ઉપર UAPA હેઠળ આરોપ મૂકવાનો કોઈ આધાર ખરો? એવું કંઈ રીતે શક્ય બને કે કોમી તોફાનો દરમિયાન ગેરકાયદેસર હથિયાર સાથે પકડાઈ જનારની જામીન અરજી સામે કોઈ વાંધો લેવામાં ન આવે, જ્યારે બીજા આરોપીઓ પાસેથી પોલીસે કંઈ કબજે કરેલ ન હતું; છતાં તેઓ જેલના સળિયા પાછળ આજે પણ છે ! કાયદો ભેદભાવ કરતો નથી; અમલવારીમાં ભેદભાવ છે ! સત્તાપક્ષને UAPA કેમ વહાલો લાગે છે? કેમકે સરકારનો વિરોધ કરનારાઓને ચાર્જશીટ વિના લાંબા સમય સુધી જેલમાં પૂરી શકાય છે ! ભારતમાં આતંકવાદ વિરોધી કાયદાઓનો ડંડો મોટાભાગે હાંસિયામાં ઊભેલા સમુદાયો ઉપર ચાલે છે; એમાંય ખાસ કરીને લઘુમતીઓ ઉપર. તમે નહી માનો; પંજાબ/જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ચરમસીમા ઉપર હતો; પરંતુ ગુજરાતમાં Terrorist and Disruptive Activities (Prevention) Act-1985 (TADA) નો સૌથી વધુ ઉપયોગ થયો હતો ! ‘આતંકની ઘટનાને અંજામ આપવાનો ઇરાદો હતો’ એમ કહીને પોલીસ તમને પકડીને જેલમાં પૂરી દે; તો સફૂરાની જેમ તમારે પણ જેલમાં જ રહેવું પડે એ નક્કી છે.

હવે પ્રશ્ન એ છે કે સરકારનો વિરોધ કરવો તે આતંકવાદી કૃત્ય કહેવાય?

સ્ત્રી શકિતશાળી




લોકડાઉન | મ્હારી છોરી છોરોં સે કમ હૈ કે?


નારી | ભારતીય સમાજ વ્યવસ્થામાં સ્ત્રીઓનું મહત્વ કેટલું?

“કેથરિન મેયો” ની “મધર ઈન્ડિયા” પુસ્તકમાં વર્ણવેલી સ્ત્રીની વેદના અને મારા સ્વઅનુભવ

જન્મ થાય ત્યારથી જ સ્ત્રીના જીવનમાં સંઘર્ષની શરૂઆત થઇ જાય છે. સ્ત્રી સાથે તેના જન્મતાં જ ભેદભાવ ચાલુ થઇ જાય છે. કારણ કે, ભારતીય સમાજ વ્યવસ્થા પિતૃસત્તાક પાયા પર ઉભી કરવામાં આવી છે, એટલે દરેક માં ને દીકરો જોઈએ છે, નહી કે દીકરી.

સ્ત્રીઓની ઈચ્છા, સપના, લાગણી, પ્રેમ, એને સમજવા વાળું કોણ? કહેવાય છે કે એક સ્ત્રીના મનની વાત બીજી સ્ત્રી સમજી શકે છે. છતાં પણ મનમાં જે વ્યથા, દુઃખ, પીડા, ઈચ્છા એ તો જેને હોય એ પોતે જ સમજે છે. સ્ત્રીની પીડા બીજા ક્યારેય સમજી શકતા નથી. સ્ત્રીનો જન્મ થાય ત્યારથી તેમને ભેદભાવ વચ્ચે, અભાવ વચ્ચે, પીડાઓ વચ્ચે જ જીવનની શરૂઆત કરવી પડે છે.

એક માં ક્યારેય એવુ ઇચ્છતી નથી કે તેના બાળકોમાં ભેદભાવ થાય પણ ભારતીય સમાજ વ્યવસ્થામાં દીકરાને જ વધુ મહત્વ આપવામાં આવે છે ત્યારે એક માંના હૃદયમાં કેટલું દુઃખ-પીડા થતી હશે. એ પણ એક સ્ત્રી છે. એણે પણ આ બધી પીડાઓ સહન કરી છે, મન ના હોવા છતાં એમણે પુત્ર મોહ રાખવો જ પડે છે.


વાત થાય છે સ્ત્રીની પીડાની, એ પછી કોઈ પણ જગ્યા હોય. પિતા નું ઘર કે સાસરિયું બધી જ જગ્યાએ એમને સમજવા વાળું કોણ? પિયરમાં વાત કરે તો માં-બાપને ચિંતા, આજુબાજુમાં વાત કરે તો સમાજમાં બધાની ઈજ્જત જતી રહે. એટલે પોતાના મનની પીડા મનમાં જ દબાવીને રાખતી હોય છે.

પહેલાંના સમયમાં જન્મ થાય ને ખબર પડે કે છોકરી છે તો દૂધ પીતી કરી દેતા, પછી ધીરે-ધીરે થોડો સુધારો થયો તો 5-7વર્ષની થાય એટલે તરત જ લગ્ન કરી દેતા. આજે પણ સાંપ્રત સમયમાં આ વ્યવસ્થામાં વધુ કંઈ સુધારો થયો નથી. માત્ર કહેવા ખાતર સભ્ય સમાજ છે. બાકી ઘરે -ઘરે આજે પરિસ્થિતિ એવી ને એવી જ છે.

ભારતીય સમાજ વ્યવસ્થામાં સ્ત્રી માટે લગ્ન જીવન અને અપરિણીત જીવન, બન્ને દુઃખદાયી જ છે. જે આઝાદી એણે ભોગવવી જોઈએ જે આઝાદી એને ગમે છે, એ આઝાદી તે માણી શકતી નથી.

ભારતીય સમાજ વ્યવસ્થાએ સ્ત્રીને મૃત્યુ પછી પણ ડંખવાની છોડી નથી, ડાકણ-ચુડેલ કહીને માતૃદોષ કે પિતૃદોષના નામે મેણાં-ટોણા આપ્યા જ છે.


મારે એક દિકરી છે અને અમે નથી ચાહતા કે અમારી દીકરી આ સમાજ વ્યવસ્થા પ્રમાણે જીવન જીવે. અનન્યાને તમામ આઝાદી આપીને મુકત મને વિહરવા દઈને એની પ્રતિભા નિખરવા દેવા માટે અમે પતિ-પત્ની બન્ને કટીબધ્ધ છીએ.

હમણા, સૌરાષ્ટ્રમાં એક ગામમાં ખેતરે ખેતી કામે જઈ રહેલ સ્ત્રીની આબરૂ લુટવાના ઈરાદે તેની હત્યા કરવામાં આવી.

હું એમ કહું છું એ તમામ માં-બેન-દીકરીઓને કે તમે કયાં સુધી બીજાના ખેતરે બાજરો કાપવા કે કપાસ વિણવા જશો? મુકી દો આ દાડી મજુરી કરવાનું, શહેરોમાં આવો.
સુરતનાં ચૌટા બજાર કે અમદાવાદના ઢાલગરવાડમાં લારી કરો, કોસ્મેટિક ચીજવસ્તુઓ, રેડિમેડ ગાર્મેન્ટ વેચો, અમદાવાદ સુરતના શાકભાજીના બજારમાં શાકભાજી-ફળ વેચો. સ્ત્રીઓ, આવડત કેળવીને પગભર થાવ તો જ તમારી આઝાદીને આ પિતૃસત્તાક સમાજ સ્વીકારશે.

અહીયાં હું સ્ત્રીની આઝાદીના બે રીયલ લાઈફના કીસ્સા મુકીશ:

1) દક્ષિણ ગુજરાતના સુરતમાં એક લગ્ન પ્રસંગે અમે સહ પરિવાર ગયેલા ત્યારે લગ્નનાં આયોજકો દ્રારા બે વિભાગ પાડેલા એક સ્ત્રીઓનો અને બીજો પુરુષોનો વિભાગ.

અરવિંદે કહ્યું, ‘તને મજા પડશે’. સ્ત્રી વિભાગમાં ઘણી બધી લેડીઝના હાથમાં નારિયેળ પાણી જોયા તો મને અચરજ થયું, કે મોટાભાગની દરેક સ્ત્રી નારિયેળ પાણી પીતી હતી. મે બે મહીલા સાથે વાત કરી કે ક્યા મળશે નારિયેળ તો ઘણી મહીલા મારી સામે અચરજથી જોઈ રહી, જાણે મે કંઈ અજુગતું માંગી ના લીધું હોય.


મને કહ્યું કે તમારા હસબન્ડને પુછીને આવો, એટલે મેં અરવિંદને કહ્યું કે મારે નારિયેળ પાણી પીવું છે. અરવિંદે કહ્યું કે એમાં નારિયેળ પાણી નથી પણ અલગ અલગ પ્રકારના સોમરસ છે. અને આ લગ્ન પ્રસંગે આ તમામ મહીલાઓને આજે પુરી છુટ છે તેમના પતિ તરફથી.
હું અચંબિત થઈ પણ સાથે સાથે અનુભવ્યું પણ, કે ખરેખર પુરુષોએ આખરે સ્ત્રીને પોતાની સમકક્ષ તો રાખી.

2) લોકો જાણે જ છે કે, બધા દમણ કેમ જાય છે. અમે એ ઉદેશથી નથી જતા, કારણ કે મારા પતિને એ વ્યસન નથી. એકવાર દમણ જઈને દરિયાને નીહાળી રહ્યા હતા એટલામાં ચાર-પાંચ લેડીઝ આવી અને બીયરનું ટીન ખોલીને સુરતી ભાષામાં બબડવા લાગી કે, “ટો શું, આખું અઠવાડિયું મચ્છી છોલ્યા કરવાની? કાંક ટો શાંટી જોઈએને?”. હું તેમની સામે હસી; તો મને ઉદેશીને કહે, “ડીકરા દમણમાં ડર અઠવાડિયે આવીને આ મજા કરવાની”. હું તેમને જોઈ જ રહી.

શું “કેથરિન મેયો” એ પોતાની પુસ્તક “મધર ઈન્ડિયા” માં વર્ણવેલી આઝાદી, ઉપરના બન્ને કિસ્સામાં સાર્થક થાય છે?



मंगलवार, 31 मार्च 2020

Top_lock_down

My greetings to you all

Corona virus (epidemic)

Respected sir ...

Police, leaders, ministers, I look after you
I have seen many videos in which the police are charging blackjack on the public, but did you try to go to your life?

The person on whom the lathi is charged is out of work or walking around?


I believe that this is a major objection, if this disease is inflicted on the country, it will not be okay, but I will write about it.

In the lock down, I am telling you a simple solution, if you like it or not, then do not like it if you do not like it.

By banning the four roads on the road, you can make a register and make a register at the gate of Chali, Society, Mohla, Colony, and so on.

Examples: -

As if in society, in Chile, in a colony, 100 houses have a list of 100 houses. Time to leave Return time
Even if he gets out of the house without work, then you will find out for yourself who is going out of work and who is going to work.
You will also know how many times he has gone out in the day
By the suggestion of God, the innocent will not be killed and the criminal who is guilty will be punished.
By the rule of God, the law will not be broken and the disease will not spread and the people will be in your control.
I pray that you join hands with all the people. Do not wear masks and do not get crowded without wearing a mask

This is not the way for me to say, I am talking to you for your family
Jai Hind Jai Bharat stayed alert and stayed at home

शनिवार, 28 मार्च 2020

Corona China politics Game



क्या ये सच हो सकता है👇🤔🤔

चीन ने धोखा देकर आर्थिक विश्व विजय हासिल कर ली है। पार्ट १ 

उसने सबसे पहले कोरोना वायरस की वैक्सीन बनाई और तब तक अपने फ्रिजों में रखी जब तक पूरे विश्व की आर्थिक अर्थव्यवस्था को पाताल में नहीँ उतार दिया। चीन पूरी दुनिया के इन्वेस्टर्स का हब बन गया था।
चीन ने अपने वुहान शहर में इस वायरस को छोडा और जबरदस्त मौतों के कारण भागते इन्वेस्टर्स के शेयरों को कौडी के भाव खरीद  लिये और  विदेशी निवेशक और उद्यमी अपनी पूंजी छोड़ कर भाग गये चीन ने अपने द्वारा पहले से बनाई और छुपा कर रखी गई वैक्सीन को बाहर निकाल लिया और एक ही दिन में चीन हो रही मौतों को रोक दिया। इस युद्ध में चीन ने अपने कुछ लोग खोये पर पूरी दुनिया की दौलत लूट ली।आज वहाँ एक भी मौत नहीँ हुइ और न ही एक भी मरीज की संख्या बढी। आज ये वायरस पूरी दुनिया में काल की तरह चक्कर लगा रहा है।
कमाल ये भी देखिये उन सभी देशों और शहरों की कमर टूट गई है जहाँ पर चीनी नागरिक खर्च करते थे। आज पूरा विश्व हर रोज अपनी अर्थव्यवस्था को ध्वस्त होते देख रहा है। पर 17 मार्च सै चीन की अर्थव्यवस्था दिनों दिन मजबूत हो रही है। ये एक आर्थिक युद्ध है जिसमें चीन जीत चुका है और विश्व कुदरत से युद्ध करते करते रोज अपने जान माल को गंवा रहा है।

ये भारत के लोगों का इम्यून है कि वह हर संकट में कुशल यौद्धा की तरह लडता है और जीतता है।हमारे देश के अधिकांश नागरिक इकनोमी के आकंडो में नहीँ फसते, पत्थर में से पानी निकालने की कुव्वत रखते हैं। हम भारतीय बडे से बडे रोग को रोटी के टुकड़े में लपेट कर खाने और पचाने में माहिर हैं। हम कभी कुदरत के विरुद्ध  युद्ध नहीँ करते बल्कि उसकी पूजा करते हैं। हम भारतीय मन्दिरों, गुरुद्वारों से आवाज दे दे कर बुलाते हैं ईश्वर को रिझाते हैं अतः वो ईश्वर हमारा अनिष्ट कर ही नहीँ सकता। पर हर भारतीय को याद रखना चाहिए कि चीन और चीनी इस कुदरत के खल नायक है इनसे हर प्रकार की दूरी बनाए रखें।

कोरोना वायरस को लेकर चीन की भूमिका पर 10 महत्वपूर्ण सवाल -

👾 जहां पूरी दुनिया इससे प्रभावित हो रही है, वहीं चीन में वुहान के अलावा यह क्यों कहीं नहीं फैला? चीन की राजधानी आखिर इससे अछूती कैसे रह गयी?

👾 प्रारंभिक अवस्था में चीन ने पूरी दुनिया से इस वायरस के बारे में क्यों छुपाया?

👾 कोरोना के प्रारंभिक सैंपल को नष्ट क्यों किया?

👾 इसे सामने लाने वाले डॉक्टर और पत्रकार को खामोश क्यों किया? पत्रकार को तो गायब ही कर दिया गया है?

👾  दुनिया के अन्य देशों ने जब सूचना साझा करने को कहा तो उसने सूचना साझा क्यों नहीं किया? मना क्यों किया?

👾 कोरोना मानव से मानव में फैलता है, इसे छुपाने के लिए WHO  के कम्युनिस्ट निदेशक का उपयोग क्यों किया गया? WHO के निदेशक जनवरी में "बीझिंग (चीन)" में क्या कर रहे थे ..... ?????? (प्लान फिक्सिंग कर रहे थे क्या?)

👾 WHO  11 जनवरी तक यह ट्वीट क्यों करता रहा कि .. "किसी भी अंतरराष्ट्रीय उड़ान के लिए कोई गाइडलाइन जारी करने की जरूरत नहीं है, क्योंकि यह मानव से मानव में नहीं फैलता है" .... ??? आज साबित हो गया कि कोरोना मानव से मानव में फैलता है... तो फिर WHO ने झूठ क्यों बोला ????

👾 वुहान से एकसाथ 50,00,000 लोगों को बिना मेडिकल जांच किए "दुनिया के अलग-अलग हिस्से में" क्यों भेजा गया ..???

👾 इटली में 6 फरवरी तक मामूली केस था। एकाएक चीनी 'हम चीनी हैं वायरस नहीं, हमें गले लगाइए।' प्लेकार्ड के साथ दुनिया के पर्यटन स्थल 'सिटी ऑफ लव' के नाम से मशहूर इटली के लोगों को गले लगाने क्यों पहुंचे ???

👾 पूरी दुनिया  आज चीन और WHO को संदेह की नजर से देख रही है और ताज्जुब देखिए कि एक ही दिन चीन और WHO, दोनों भारत की तारीफ में उतर आए! क्या यह महज संयोग है?

👾 और इसके अगले ही दिन भारत में चीन के राजदूत ट्वीट कर उम्मीद करते हैं कि भारत इंटरनेशनल कम्युनिटी में उसकी पैरवी करे। आखिर क्यों?

👾 सार्क से लेकर G-20 तक की बैठक पीएम मोदी के कहने पर हो रही है‌। संकट के समय भारत वर्ल्ड लीडर के रूप में उभरा है। इटली, जर्मनी, स्पेन, फ्रांस, ब्रिटेन, अमेरिका तक जब कैरोना से निबटने में असफल हो रहे हैं तो यहाँ ये भी है कि भारत इससे कहीं बेहतर तरीके से डील कर रहा है।

चीन इसी का फायदा उठाकर यह चाहता है कि भारत इंटरनेशनल कम्युनिटी में उसके अछूतपन को दूर करे। अब यह नहीं होगा।  चीन संदेह के घेरे में है और रहेगा!✍✍✍

दृश्य 1 : -
पर्दा खुलता है: चीन बीमार हो जाता है, एक "संकट" में प्रवेश करता है और अपने व्यापार को पंगु बना देता है। पर्दा बंद हो जाता है।
उन
SCENE II
पर्दा खुलता है: चीनी मुद्रा का अवमूल्यन होता है। वे कुछ नहीं करते। पर्दा बंद हो जाता है।

SCENE III
पर्दा खुलता है :: यूरोप और अमरीका की कंपनियों के व्यापार में कमी के कारण  इन कंपनियों के  शेयरों के भाव गिर जाते है  उनके मूल्य के 40% तक, जो चीन में स्थित हैं चीन कुछ नहीं करता है

SCENE IV.
पर्दा खुलता है :: दुनिया बीमार है, चीन यूरोप और अमेरिका की कंपनियों के शेयर 30% से भी कम  कीमत पर खरीद लेता है। जब दुनिया में इस बीमारी के कारण सारे व्यापार धंधे बंद पड़ जाते है, पर्दा बंद हो जाता है।

SCENE V.
पर्दा खुलता है: चीन ने इस बीमारी को नियंत्रित कर लिया है और अब वह  यूरोप और अमेरिका में कंपनियों का मालिक है।  क्युकी यहां व्यापार धंधे ध्वस्त हो चुके हैं और वह  यह तय करता है कि ये कंपनियां चीन में रहें और $ 20,000 बिलियन कमाएं। पर्दा बंद हो जाता है। नाटक इसे कहा जाता है?

  SCENE- VI:

    "शह" और "मात"

 फिर से देखना लेकिन सच है

कल और आज के बीच दो वीडियो जारी हुए हैं, जिनसे मुझे कुछ संदेह हुआ,  कोई जरूरी नहीं हो सकता हो यह सिर्फ मेरी अटकल हो। पर मुझे विश्वास है कि कोरोनोवायरस का जानबूझकर स्वयं चीन द्वारा फैलाया गया था। 

वो पहले से ही तैयार थे इस नाटक के शुरू होने के तीन हफ्ते में ही उन्होंने 12,000 बिस्तर वाले अस्पताल पहले से ही बनवा लिए केसे? क्या वास्तव में  उन्होंने इनका निर्माण दो सप्ताह में किया हो ही नहीं सकता वो  उनका निर्माण पहले से ही कर चुके थे क्युकी ये सब एक योजना का हिस्सा था।

कल उन्होंने घोषणा की कि उन्होंने महामारी को रोक दिया है। वे जश्न मनाते हुए वीडियो में दिखाई देते हैं, वे घोषणा करते हैं कि उनके पास एक टीका भी है। सभी आनुवंशिक जानकारी के बिना वे इसे इतनी जल्दी कैसे बना सकते हैं? पर यदि आप खुद ही इस नाटक के निर्माता हो तो यह बिल्कुल मुश्किल भी  नहीं है।

 और आज मैंने सिर्फ एक वीडियो देखा जो बताता है कि कैसे जिन पिंग जो की दुनिया के  शक्तिशाली देश का राष्ट्रपति है  उसने पूरी दुनिया को बगैर किसी युद्ध के घुटने टेकने पर मजबूर कर दिया कोरोनावायरस के कारण, चीन में पश्चिमी देशों कंपनियों का कारोबार नाटकीय रूप से गिर गया जब दुनिया भर के स्टॉक एक्सचेंजों में इन कंपनियों के शेयर के भाव गिर गए तो उन्हें चीनियों द्वारा खरीद लिया गया। अब चीन, अमेरिका और यूरोप में इन्हीं एक्सचेंजों और अपनी पूंजी द्वारा यह डिसाइड करेगा कि बाज़ार का रुख केसा होगा, औेर कीमतों को निर्धारित करने में सक्षम होगा पश्चिम को अपनी जरूरत की हर चीज बेचने के लिए। क्या गजब की योजना ?

हा  इसमें  संयोग से कुछ बूढ़े मर गए? कम उम्र के लोग भी मारे गए पर ना तो चीन को इसकी परवाह है और ना ही कोई  बड़ी समस्या वो इनके परिजनों को थोड़े समय मुआवजे के रूप में पेंशन दे देगा , पर इसके एवज उसने कितनी बड़ी लूट की है। और अभी पश्चिम आर्थिक रूप से पराजित है, संकट में और बीमारी से स्तब्ध। और बिना कुछ जाने की यह सब एक योजना का हिस्सा है और बहुत ही सोच समझ कर बनाई गई परफेक्ट योजना ।
अब चीन  1.18 ट्रिलियन होल्डिंग वाले जापान के बाद अमेरिकी खजाने के सबसे बड़े मालिक है।

           अब देखिए इस नाटक के दूसरे किरदारों का रोल केसे  रूस और उत्तर कोरिया में करोना नामक घातक बीमारी के केस इतने कम है या नहीं है जबकि बे तो चीन के सहयोगी है उनके आपस में आवाजाही भी ज्यादा है फिर भी क्युकर उनके यहां करोना ने वैसा विकराल रूप दिखाया जैसा की अन्य अमेरिकी और यूरोपीय देशों में देखने को मिला
क्या इसलिए कि वे चीन के कट्टर सहयोगी हैं

दूसरी ओर संयुक्त राज्य अमेरिका / दक्षिण कोरिया / यूनाइटेड किंगडम / फ्रांस / इटली / स्पेन और एशिया गंभीर रूप से प्रभावित हैं

कैसे वुहान अचानक घातक वायरस से मुक्त हुआ ?

चीन का कहना है कि उसके द्वारा उठाए गए कठोर उपाय के कारण वुहान करोना मुक्त हो गया केसे वो कोंस उपाय थे चीन ने उनका खुलासा नहीं किया चलिए हम इसको इस तरह से देखते है कि वुहान ही क्यों जो वायरस पूरी दुनिया में फेल गया वो वायरस चीन के दूसरे हिस्सों में क्यू नहीं फेला बीजिंग जो कि चीन की राजधानी थी वह इसका कोई भी असर देखने को क्यू नहीं मिला क्या एक संक्रमित बीजिंग तक नहीं पहुंचा जबकि पूरी दुनिया में संक्रमण फेल चुका है या फिर इस नाटक को सिर्फ वुहान के लिए रचा गया था क्या एक भी  संक्रमित व्यक्ति ने नवम्बर से लेकर जनवरी तक   वुहान  से चीन के अन्य हिस्सों में यात्रा नहीं की जबकि इसके उलट ये संक्रमित  दुनिया लगभग हर कोने  में पहुंच गए वो भी अच्छी खासी तादाद  केसे? क्यू ?
बीजिंग में करोना से एक व्यक्ति नहीं मारा गया? और सिर्फ वुहान में हजारों
यह विचार करना और  दिलचस्प है ., की अब केसे चीन ने इस पर काबू पा लिया उन्होंने इसका क्या इलाज किया और फिर अब उसे व्यापार के लिए खोल भी दिया आखिर केसे जबकि दुनिया भर के डाक्टर इसका इलाज ढूंढ रहे हैं तो चीनियों ने केसे ये चमत्कार कर लिया

खैर ..
करोना को हमे व्यापार युद्ध में यूएसए द्वारा चीन की बांह मोड़ने की पृष्ठभूमि में देखा जाना चाहिए

अमेरिका और उपर्युक्त सभी देश आर्थिक रूप से तबाह हैं

जल्द ही अमेरिकी अर्थव्यवस्था चीन की योजना के अनुसार ढह जाएगी।

चीन जानता है कि वह अमेरिका को सैन्य रूप से नहीं हरा सकता क्योंकि अमरीका वर्तमान में दुनिया में सबसे शक्तिशाली देश है।

तो  उसने यहां वाइरस का उपयोग किया ... जो कि अमेरिकी अर्थव्यवस्था और रक्षा क्षमताओं को पंगु बना दें।

मुझे यकीन है कि नैन्सी पेलोसी( जो की अमेरिकी विपक्षी दल की नेता है)  को भी इसमें एक हिस्सा मिला होगा .... ट्रम्प को पछाड़ने के लिए ...।
 राष्ट्रपति ट्रम्प हमेशा से यह बताते रहे हैं कि कैसे अमेरिकी अर्थव्यवस्था सभी मोर्चों पर सुधार कर रही थी और नौकरियां संयुक्त राज्य अमेरिका में वापस आ रही थीं।

AMERICA GREAT AGAIN बनाने की उनकी दृष्टि को नष्ट करने का एकमात्र तरीका एक ECONOMIC HAVOC है।

नैन्सी पेलोसी महाभियोग के माध्यम से ट्रम्प को नीचे लाने में असमर्थ थी ..... इसलिए क्यू ना चीन के साथ मिलकर एक वायरस जारी करके ट्रम्प को नष्ट कर दिया जाए ।

वुहान की महामारी एक सोची समझी साजिश थी।

आप ही सोचिए महामारी के चरम पर .... चीन के राष्ट्रपति शी जिनपिंग ... उन प्रभावी क्षेत्रों का दौरा करने के लिए जाते वक़्त  बस एक साधारण आरएम 1 फेसमास्क पहने हुए थे जबकि इटली में इस महामारी का इलाज कर रहे डाक्टर पूरी तरह कवर होने और सावधानी बरतने के बाद भी संक्रमित हो रहे है

राष्ट्रपति के रूप में उन्हें सिर से पैर तक ढंका जाना चाहिए था ... लेकिन ऐसा नहीं था क्यों?  क्या इसीलिए की इस महामारी से होने किसी भी प्रकार नुकसान से बचने के लिए उन्होंने पहले से ही कोई टीका लगा रखा था इसका मतलब है की इस महामारी का इलाज पहले ही ढूंढ लिया गया था बाद में इस वायरस को फैलाया गया है
शायद यह सब चीन की योजना थी अब  ECONOMIC COLLAPSE के कगार पर बैठे देशों से अधिकतर शेयर स्टॉक खरीदने के बाद  विश्व अर्थव्यवस्था को नियंत्रित करने  की ..... बाद में चीन यह घोषणा करेगा कि उनके मेडिकल शोधकर्ताओं ने वायरस को नष्ट करने का इलाज ढूंढ लिया है और इस तरह इस नाटक की समाप्ति की घोषणा हो जाएगी और बिना किसी युद्ध के चीन ने अपना साम्राज्य पूरी दुनिया में फेला दिया अब वह अपने देश में बैठे बैठे ही किसी भी देश की अर्थवयवस्था को हिला सकता है जैसा की अभी भारत ने मलेशिया के साथ किया था जब मलेशिया के राष्ट्रपति ने धारा 370 के खिलाफ बयान दिए थे उसके बाद भारत ने वहा के बाजार को हिलाकर रख दिया ऐसा ही अब चीन भी अपने सभी पश्चिमी गठबंधनों के साथ मिलकर विश्व की अलग देशों की अर्थव्यवस्था के साथ करेगा, और ये देश बहुत जल्द ही अपने नए मास्टर ..... चीन के गुलाम हो जाएंगे भविष्य का युद्ध हथियारों से नहीं व्यापार से शेयर स्टॉक से लड़ा जाएगा और चीन ने इस विश्व युद्ध की शुरुआत कर दी है आपको हमे और देश को समझना होगा कि इस तरह के युद्ध में हमारी रणनीति क्या हो ❗

वुहान से दूरी
शंघाई =839 km
बीजिंग =1152 km
मिलान =15000 km
न्यूयॉर्क =15000 km
पास के बीजिंग/शंघाई कोई प्रभाव नहीं
लेकिन इटली,ईरान,यूरोप देशों में मृत्यु और पूरे विश्व की अर्थव्यवस्था बर्बाद!!
चीन के सभी अर्थ क्षेत्र सुरक्षित
अमेरिकी अगर चीन पर संदेह कर रहा वो बेवजह नहीं लगता!!!





शुक्रवार, 27 मार्च 2020

Being human.. Be loyal n nature

corona is cry of animal,

remember " karma is return"

the birds who hospitalized by eating small

insect thouought the life after the death of


same birds, the small worms eat his dead body,


 this is the karma chakra ravi,

being human & be loyal to nature.
🙏

in the gallaxy we r so small  valyu men.. but all human forget power of nature, this nature create us and we destroyed its incect.

but in my indian cultuer i read some about in garudpurana , i m react v
ery sad about our karma when we do any bad behave anybody, we see our all bad  behaver we after some time we give punishment.

Now amarica, itely, chaina have lose there many people by corona -19... Very sad news for every
Country so pls live ur home... Keep safe... Being human.... 🙏 

    

गुरुवार, 26 मार्च 2020

Corona true Heros

आंखो को यह बेबसी नम कर गई
 मरने से पहले घर आया , बच्चो को गेट से ही बाहर से देखा और चला गया और फिर उसने दुनिया को अलविदा कह दिया।
कितना दुखदाई यह लम्हा रहा होगा कि अपने बच्चो को अपने सीने से भी न लगा सका
न ही प्यार कर सका और न ही चूम सका
इंसानियत आपकी क़र्ज़दार रहेगी डॉ #हैदियो #अली !!


इस तस्वीर को हमेशा याद रखिये, यह मार्मिक तस्वीर त्याग की एक मिसाल है.

यह #इंडोनेशिया के डा. हैदियो अली की आख़री तस्वीर है जो  कोरोना वॉयरस के मरीज़ों का इलाज करते हुए खुद कोरोना से संक्रमित हो गये थे.

जब उनको लगा के अब वह नहीं बचेंगे तो घर गए और गेट के बाहर खड़े होकर अपने बच्चों और प्रैग्नेंट बीवी को आख़री बार निहारा और फिर चले गए, यह तस्वीर उनकी पत्नी ने ली थी
जब वह अपने बच्चों को जी भरकर देखने और उनसे विदा लेने आये थे,
वह दूर ही खड़े रहे, वह नहीं चाहते थे कि उनके बीबी बच्चों तक वायरस पँहुचे

डॉ. हैदियो अली इंसान के रूप में एक फ़रिश्ता साबित हुये,
 ऐसे डॉक्टर को
#शत_शत_नमन
https://bit.ly/343cKMY

बुधवार, 25 मार्च 2020

ભષ્ટાચાર (કોરોના)

કેવી રીતે ઝડપથી વિશ્વ પર પ્રભુત્વ?

મહાન ચીની મંચ


1. વાયરસ અને મારણ અટકાવો.

2. વાયરસ ફેલાવો.

3. કાર્યક્ષમતાનું નિદર્શન, થોડા દિવસોમાં હોસ્પિટલો બનાવવી. છેવટે, તમે પ્રોજેક્ટ્સ સાથે, સાધનોનો ઓર્ડર આપીને, મજૂરને કામે લગાડવો, પાણી અને ગટરનું નેટવર્ક, પૂર્વનિર્ધારિત બિલ્ડિંગ મટિરિયલ્સ અને પ્રભાવશાળી વોલ્યુમમાં સ્ટોક કર્યા પછી, તમે પહેલેથી જ તૈયાર છો.

4. યુરોપથી શરૂ થતાં, વિશ્વમાં અરાજકતાનું કારણ.

5. ઝડપથી ડઝનેક દેશોના અર્થતંત્રને પ્લાસ્ટર કરો.

6. અન્ય દેશોમાં કારખાનાઓમાં ઉત્પાદન લાઇન બંધ કરો.

7. શેર બજારોમાં ઘટાડો અને સોદા ભાવે કંપનીઓને ખરીદવાનું કારણ.

8. તમારા દેશમાં રોગચાળાને ઝડપથી નિયંત્રિત કરો. છેવટે, તમે પહેલેથી જ તૈયાર હતા.

9. તમે મોટા પાયે ખરીદતા તેલના ભાવ સહિતની ચીજવસ્તુઓની કિંમત ઓછી કરો.

10. વિશ્વ સ્થિર છે ત્યારે ઝડપથી ઉત્પાદનમાં પાછા ફરો. કટોકટીમાં તમે સસ્તી રીતે વાટાઘાટો કરો તે ખરીદો અને તેમના ઉદ્યોગોને લકવાગ્રસ્ત એવા દેશોમાં જેનો અભાવ છે તે વધુ ખર્ચાળ વેચો.

છેવટે, તમે કાર્લ માર્ક્સ કરતાં વધુ કન્ફ્યુશિયસ વાંચો.

પીએસ: હસતા પહેલા, એમેઝોન પર, "અનિયંત્રિત યુદ્ધ: ચાઇનાની અમેરિકાને નષ્ટ કરવાની મુખ્ય યોજના", 1999 થી ચાઇનીઝ કર્નલ કિયાઓ લિયાંગ અને વાંગ ઝિઆંગ્સુઇનું પુસ્તક વાંચો, પછી અમે વાત કરીશું.

વિચારવા લાયક ..
આ વિશે જ વિચારો ...

રશિયા અને ઉત્તર કોરિયા કોવિડ -19 થી સંપૂર્ણપણે મુક્ત કેવી રીતે આવે છે? કારણ કે તેઓ ચીનના કટ્ટર સાથી છે. આ 2 દેશોમાંથી એક પણ કેસ નોંધાયો નથી. બીજી તરફ દક્ષિણ કોરિયા / યુનાઇટેડ કિંગડમ / ઇટાલી / સ્પેન અને એશિયાને ભારે ફટકો પડ્યો છે. વુહાન અચાનક જીવલેણ વાયરસથી કેવી રીતે મુક્ત થાય છે?

 ચીન કહેશે કે તેઓએ લીધેલા કડક પ્રારંભિક પગલાં ખૂબ જ કડક હતા અને વુહાનને અન્ય વિસ્તારોમાં ફેલાવવા માટે તાળાબંધી કરવામાં આવી હતી. મને ખાતરી છે કે તેઓ વાયરસના એન્ટી ડોડનો ઉપયોગ કરી રહ્યાં છે.

બેઇજિંગને કેમ ફટકો પડ્યો નહીં? માત્ર વુહાન જ કેમ? ધ્યાન આપવું રસપ્રદ પ્રકારનું .. અધિકાર? ઠીક છે ..વુહાણ હવે વ્યવસાય માટે ખુલ્લું છે. અમેરિકા અને ઉપરોક્ત તમામ દેશો આર્થિક રીતે બરબાદ થયા છે. ચીન દ્વારા યોજના પ્રમાણે ટૂંક સમયમાં અમેરિકન અર્થવ્યવસ્થા પતન કરશે. ચાઇના જાણે છે કે તે અમેરિકાને લશ્કરી રીતે હરાવી શકતું નથી કારણ કે યુએસએ હાલમાં છે

વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ. તેથી વાયરસનો ઉપયોગ કરો ... અર્થતંત્રને અપંગ કરવા અને રાષ્ટ્ર અને તેની સંરક્ષણ ક્ષમતાઓને લકવાગ્રસ્ત કરવા. મને ખાતરી છે કે નેન્સી પેલોસીને આમાં ભાગ મળ્યો છે. . ટ્રમ્પને પછાડવા માટે. હમણાં હમણાં પ્રમુખ ટ્રમ્પ હંમેશાં કહેતા હતા કે કેવી રીતે ગ્રેટ અમેરિકન અર્થવ્યવસ્થા તમામ મોરચામાં સુધરતી રહે છે. એમેરીકા ગ્રેટ ફરીથી બનાવવાની તેમની દ્રષ્ટિનો નાશ કરવાનો એકમાત્ર રસ્તો આર્થિક પાયમાલ .ભો કરવો છે. નેન્સી પેલોસી મહાભિયોગ દ્વારા ટ્રમ્પને નીચે લાવવામાં અસમર્થ હતા. .... તો વાયરસ મુક્ત કરીને ટ્રમ્પનો નાશ કરવા ચીન સાથે મળીને કામ કરો. વુહાન, રોગચાળો એક શોકેસ હતો. વાયરસ રોગચાળો ટોચ પર. ..

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ... તે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે એક સરળ આરએમ 1 ફેસમાસ્ક પહેર્યો હતો. રાષ્ટ્રપતિ તરીકે તેને માથાથી પગ સુધી આવરી લેવામાં આવવી જોઈએ ..... પરંતુ તે એવું નહોતું. તેને વાયરસથી થતી કોઈ પણ જાતની હાનિનો પ્રતિકાર કરવા માટે પહેલેથી જ ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું .... એનો અર્થ એ કે વાયરસ છૂટી જાય તે પહેલાં એક ઇલાજ થઈ ચૂક્યો હતો.

કેટલાક પૂછી શકે છે .... બિલ ગેટ્સે 2015 માં પહેલાથી જ ફાટી નીકળવાની આગાહી કરી હતી ... તેથી ચીની કાર્યસૂચિ સાચી હોઇ નહીં. જવાબ છે. ..YES ... બિલ ગેટ્સે આગાહી કરી હતી. .પરંતુ તે આગાહી અસલી વાયરસના પ્રકોપ પર આધારિત છે. હવે ચીન પણ જણાવી રહ્યું છે કે વાયરસની અગાઉથી સારી આગાહી કરવામાં આવી હતી. .... જેથી તેણીની આગાહીને મેચ કરવા માટે તેનો એજન્ડા સારી રીતે ચાલશે. ચીનનું દ્રષ્ટિ ગંભીર ઇકોનોમિક કOLલેજની અણીનો સામનો કરી રહેલા દેશોમાંથી હવે શેરો ખરીદીને વિશ્વ અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરવાની છે. બાદમાં ચીન જાહેર કરશે કે તેમના તબીબી સંશોધનકારોએ વાયરસને નાશ કરવાનો ઉપાય શોધી કા .્યો છે. હવે ચીન પાસે તેમના શસ્ત્રાગારમાં અન્ય દેશોના શેરો છે અને આ દેશો ટૂંક સમયમાં તેમના માસ્ટર ... ચાઇનાના ગુલામ બનશે.

ફક્ત તેના વિશે વિચારો ...
ડ virusક્ટર જેમણે આ વાયરસ જાહેર કર્યો હતો તે પણ ચાઇનીઝ અધિકારીઓ દ્વારા મૌન ...

Politics about corona😡

How to dominate the world quickly?

THE GREAT CHINESE STAGE

1. Create a virus and the antidote.

2. Spread the virus.

3. A demonstration of efficiency, building hospitals in a few days. After all, you were already prepared, with the projects, ordering the equipment, hiring the labor, the water and sewage network, the prefabricated building materials and stocked in an impressive volume.


4. Cause chaos in the world, starting with Europe.

5. Quickly plaster the economy of dozens of countries.

6. Stop production lines in factories in other countries.

7. Cause stock markets to fall and buy companies at a bargain price.

8. Quickly control the epidemic in your country. After all, you were already prepared.

9. Lower the price of commodities, including the price of oil you buy on a large scale.

10. Get back to producing quickly while the world is at a standstill. Buy what you negotiated cheaply in the crisis and sell more expensive what is lacking in countries that have paralyzed their industries.

After all, you read more Confucius than Karl Marx.

PS: Before laughing, read the book by Chinese colonels Qiao Liang and Wang Xiangsui, from 1999, “Unrestricted Warfare: China’s master plan to destroy America”, on Amazon, then we talk.

Worth pondering..
Just Think about  this...

How come Russia & North Korea are totally free of Covid- 19? Because they are staunch ally of China. Not a single case reported from this 2 countries. On the other hand South Korea / United Kingdom / Italy / Spain and Asia are severely hit. How come Wuhan is suddenly free from the deadly virus?

 China will say that their drastic  initial  measures they took was very stern and Wuhan was locked down to contain the spread to other areas. I am sure they are using the Anti dode of the virus.

Why Beijing was not hit?  Why only Wuhan? Kind of interesting to ponder upon.. right? Well ..Wuhan is open for business now. America and all the above mentioned countries are devastated financially. Soon American economy will collapse as planned by China.  China knows it CANNOT defeat America militarily as USA is at present

THE MOST POWERFUL  country in the world. So use the virus...to cripple the economy and paralyse the nation and its Defense capabilities. I'm sure Nancy Pelosi got a part in this. . to topple Trump. Lately President Trump was always telling of how GREAT American economy was  improving in all fronts. The only way to destroy his vision of making AMERICA GREAT AGAIN is to create an economic havoc. Nancy Pelosi was unable to bring down Trump thru impeachment. ....so work along with China to destroy Trump by releasing a virus. Wuhan,s epidemic was  a showcase. At the peak of  the virus epidemic. ..

China's President Xi Jinping...just wore a simple RM1 facemask to visit those effected areas.  As President he should be covered from head to toe.....but it was not the case.  He was already injected to resist any harm from the virus....that means a cure was  already in place before the virus was released.

Some may ask....Bill Gates already predicted the outbreak in 2015...so the chinese agenda cannot be true. The answer is. ..YES...Bill Gates did predict. .but that prediction is based on a genuine virus outbreak.  Now China is also telling that the virus was predicted well in advance. ....so that its agenda would play along well to match that  prediction. China,s vision is to control the World economy by buying up stocks now from countries facing the brink of severe  ECONOMIC COLLAPSE.  Later China will announce that  their Medical Researchers  have found a cure to destroy the virus.  Now China have other countries stocks in their arsenal and these countries will soon be slave to their master...CHINA.

Just Think about  it ...
The Doctor Who declared  this virus was also Silenced by the Chinese  Authorities...

Featured Post

कैप्सुला मुंडी

  इटली का अनोखा प्रोजेक्ट: 'कैप्सुला मुंडी' – मौत का नया हरा-भरा अंदाज़ क्या आप सोच सकते हैं कि मौत के बाद भी इंसान का हिस्सा प्रकृत...